
| સૂચિ $I$ (એમાઈન) | સૂચિ $II$ (pK_b) |
| $A$ એનિલીન | $I$ $3.25$ |
| $B$ ઈથેનામાઈન | $II$ $3.00$ |
| $C$ $N-$ ઈથાઈલઈથેનામાઈન | $III$ $9.38$ |
| $D$ $N,N-$ ડાયઈથાઈલઈથેનામાઈન | $IV$ $3.29$ |
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$(II)$ $CH_2 = CH - COOH $ અને
$(III)$ $ HC \equiv C - COOH$
એસિડોની ગોઠવણી ઘટતી એસિડીકતા ક્રમમાં ગોઠવો.

$(I)$ $ CH_3 - NO_2$
$(II)$ $NO_2 - CH_2 - NO_2$
$(III)$ $ CH_3 - CH_2 - NO_2 $
$(IV)$ $\begin{array}{*{20}{c}}
{N{O_2} - CH - N{O_2}} \\
{|\,\,\,\,\,\,} \\
{\,N{O_2}}
\end{array}$