\(Mn ^{2+}\) has \(5\) unpaired electrons therefore the magnetic moment is \(\sqrt{35}\, BM\)
(પરમાણ્વીય ક્રમાંક: $Ce = 58, Sm = 62,$$ Eu = 63, Yb = 70$)
$[Cr = 24, Mn = 25, Fe = 26, CO = 27]$
વિધાન ($I$) : $\mathrm{MnO}_2$ ની $\mathrm{KOH}$ અને એક ઓક્સિડેશનકર્તા સાથે ગલન ગાઢો લીલો $\mathrm{K}_2 \mathrm{MnO}_4$ આપે છે.
વિધાન ($II$) : આલ્કલાઈન માધ્યમ માં મેંગેનેટ આયનનું વિધૃતવિભાજનીય એક્સિડેશન પરમેંગેનેટ આયન આપે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરીને લખો.