Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$C_4H_{11}O$ સૂત્ર ધરાવતું સંયોજન સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે અને ઓકિસડેશન પ્રક્રિયાથી કાર્બોનિલ સંયોજન આપે છે. જે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતો નથી. તો મૂળ પદાર્થ ક્યો હશે.
${C_3}{H_6}O$ અણુસૂત્ર ધરાવતો કાર્બનિક પદાર્થ $2, 3-$ ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝીન સાથે કોઇ અવક્ષેપ આપતો નથી અને સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા આપતો નથી. તો આ સંયોજન શું હશે ?
જો $2-$ મિથાઇલ બ્યુટેનોઈક ઍસિડ જ્યારે $(\pm )$ $2-$ બ્યુટાનોલ સાથે પ્રકિયા કરીને એસ્ટરીફાઇડ થાય છે ત્યારે અંતિમ સંતુલન પ્રકિયામાં કેટલા પ્રકાશિય સંયોજનો હાજર હશે ?