સાયનો હાઈડ્રીન લેક્ટીક એસિડ
લેક્ટીક એસિડ એક કીરાલ કાર્બન ધરાવે છે તેથી તે ઇનેન્સીયોમેરીઝમ દર્શાવે છે.
\(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,OH} \\
{\,\,\,\,\,\,|} \\
{{H_3}C - C - H} \\
{\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, COOH}
\end{array}\,\,\,\,\,\,\,\,\,\,\begin{array}{*{20}{c}}
{\,\,\,\,OH} \,\,\,\, \\
{|\,\,\,\,\,\,\,\, } \\
{H - C - C{H_3}} \\
{|\,\,\,\,\,\,\,\, } \\
{\,\,\,\,\,\,\,\,\,COOH}\,\,\,\,
\end{array}\,\)
બીન પ્રત્યારોપણીય પ્રતિબીંબીઓ.
(image) $\xrightarrow[{Pd - BaS{O_4}}]{{{H_2}}}\,A$
નીપજ $A$ શું હશે ?



(i) ફ્હેલિંગ કસોટી : હકારાત્મક
(ii) સોડિયમ પીગલન નિષ્કર્ષની સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ સાથે પ્રક્રિયા કરવાથી રૂધિરના જેવો લાલ રંગ મળે છે પણ પ્રુશિયન બ્લુ રંગ મળતો નથી.