સૂચી $-I$ | સૂચી $-II$ |
$(A)$ ફિનેલઝિન | $(p)$ પિરિમિડિન |
$(B)$ ક્લોરોક્સિલેનોલ | $(q)$ ફ્યુરાન |
$(C)$ યુરેસિલ | $(r)$ હાઈડ્રેઝિન |
$(D)$ રેનીટિડાઇન | $(s)$ ફિનોલ |
$CH _{2} = C = C H - C H _{3}$
$\quad 1\quad \quad 2\quad \quad 3\quad \quad \quad 4$
અણુમાં, કાર્બન $1,2,3$ અને $4$નું સંકરણ અનુક્રમે શોધો.
(1) હાઈડ્રોક્સિ આલ્ડીહાઈડ
(2) કિટોન
(3) ડાયકિટોન
(4) આલ્કેનોઈક એસિડ