Question
એવા ચતુષ્કોણનાં નામ આપો કે જેમાં ચાર કાટખૂણા હોય.

Answer

ચોરસ અને લંબચોરસમાં ચારેય ખૂણા કાટખૂણા હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free