Question
Evaluate $\int_{-1}^{1} \sin ^{5} x \cos ^{4} x d x$

Answer

Get the step-by-step solution for this question inside the Vidyadip app.

Get the answer in the app

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $a,b,c$ એ શૂન્યતર સંખ્યા છે કે જેથી $\int_0^1 {(1 + {{\cos }^8}x)(a{x^2} + bx + c)\,dx} = \int_0^2 {(1 + {{\cos }^8}x)(a{x^2} + bx + c)\,dx} $ તો દ્રીઘાત સમીકરણ $a{x^2} + bx + c = 0$ માટે . . ..
ધારો કે $\vec{a}, \vec{b}$ અને $\vec{c}$ એ એવા ત્રણ શૂન્યેતર સદિશો છે કે જેથી $\vec{b}$ અને $\vec{c}$ અસમરેખ થાય. જો $\vec{a}+5 \vec{b}$ એ $\vec{c}, \vec{b}+6 \vec{c}$ સાથે સમરેખ હોય અને $\vec{a}$ સાથે સમરેખ હોય અને $\vec{a}+\alpha \vec{b}+\beta \vec{c}=\overrightarrow{0}$ હોય, તો $\alpha+\beta=$___________________
જો $C$ એ $AB$ નું મધ્યબિંદુ હોય અને$ P $એ $AB$ ની બહારનું બિંદુ હોય તો ....
વક્રો $y = 1 - cos(\pi x),y = - x^2$ અને રેખા  $x = \frac{1}{2}$ અને  $x = -\frac{1}{2}$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
શરતો $x-y \leq-1, x-y \geq 0, x \geq 0, y \geq 0$ ને આધીન શક્ય ઉકેલ નો પ્રદેશ ___________ છે.
$\left| {\begin{array}{*{20}{c}}
{4 + {x^2}}&{ - 6}&{ - 2}\\
{ - 6}&{9 + {x^2}}&3\\
{ - 2}&3&{1 + {x^2}}
\end{array}} \right|$ $;(x\neq0)$ એ . . . વડે વિભાજ્ય નથી .
$x-$ અક્ષથી બિંદુ $(1, 2, 3)$ નું અંતર.......
ધારો કે $f(x)$ એ દ્રીધાત બહુપદી છે કે જેથી $f(-2)+f(3)=0$. જેથી $f(x)=0$ નું કોઈ એક બીજ $-1$ હોય, તો $f(x)=0$ ના બીજો નો સરવાળો........છે.
ધારો કે $\overrightarrow{\mathrm{a}}=2 \hat{i}+5 \hat{j}-\hat{k}, \overrightarrow{\mathrm{b}}=2 \hat{i}-2 \hat{j}+2 \hat{k}$ અને $\overrightarrow{\mathrm{c}}$ એ ત્રણ એવા સદીશો છે કે જેથી $(\vec{c}+\hat{i}) \times(\vec{a}+\vec{b}+\hat{i})=\vec{a} \times(\vec{c}+\hat{i})$. જો $\vec{a} \cdot \vec{c}=-29$ હોય, તો $\vec{c} \cdot(-2 \hat{i}+\hat{j}+\hat{k})=$...........
વિકલ સમીકરણ $\frac{{{d^2}y}}{{d{x^2}}} = \sqrt {1 + {{\left( {\frac{{dy}}{{dx}}} \right)}^2}} $ ના કક્ષા અને પરિમાણ મેળવો.