MCQ
$x-$ અક્ષથી બિંદુ $(1, 2, 3)$ નું અંતર.......
  • $\sqrt {13} $
  • B
    $\sqrt 5 $
  • C
    $\sqrt {10} $
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Answer

Correct option: A.
$\sqrt {13} $
a

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વ્રક $y = {x^3},$ $x - $ અક્ષ અને રેખાઓ $x = 1$ અને $x = 4,$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
${\int\limits_0^x {\left| {\cos \,x} \right|} ^3}\,dx$ ની કિમંત મેળવો.
ધારોકે $I(x)=\int \sqrt{\frac{x+7}{x}} d x$ અને $I(9)=12+7 \log _e 7$. જો $I(1)=\alpha+7 \log _e(1+2 \sqrt{2})$ હોય,તો $\alpha^4=.........$
$x^{7}+5 x^{3}+3 x+1=$ $0$ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા.............. છે
જો $pv = 81$, તો ${{dp} \over {dv}}$ એ $v = 9$ આગળ મેળવો.
વિકલ સમીકરણ $\frac{{{d^2}y}}{{d{x^2}}} = {\left\{ {y + {{\left( {\frac{{dy}}{{dx}}} \right)}^2}} \right\}^{1/4}}$ ના કક્ષા અને પરિમાણ મેળવો.
$f:(4,5) \rightarrow(6,8), f( x )= x +\left[\frac{ x }{2}\right]$ જ્યાં $[ ]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે તો $f^{-1}( x )=\ldots . .$
$\int_0^1 \tan ^{-1}\left(\frac{2 x-1}{1+x-x^2}\right)$ નું મૂલ્ય_______
જો વિધેય $f(x)=\frac{\cos (\sin x)-\cos x}{x^{4}}$ એ તેના પ્રદેશપરના દરેક બિંદુઓએ સતત છે અને $f (0)=\frac{1}{ k }$ હોય તો  $k$ મેળવો.