Gujarat BoardEnglish MediumSTD 9Gujaratiસો ટચનું સોનું2 Marks
Question
એયપ્પા મુંબઈ જઈ કઈ રીતે ભણ્યા ?
✓
Answer
ઐયપ્પા હોટલમાં કપ-રકાબી વીંછળતો. પછી તેને શેઠે ચાયપાઉ તરીકે આજુબાજુની ઑફિસોમાં કીટલી ફેરવતો કરી દીધો. બક્ષિસ અને પગારની રકમ ભેગી કરીને રાત્રે ‘મોંધા વીરા'ની રાત્રિશાળામાં ભણવાનું ચાલું રાખ્યું. મૅટ્રિક પાસ થયા પછી રાતની કૉલેજમાં ભણ્યો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.