Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ફેન્ક-હર્ટ્ઝના પ્રયોગમાં, $5.6\, eV$ ઊર્જા ધરાવતો કોઈ ઇલેક્ટ્રોન પારાની બાષ્પમાંથી પસાર થાય છે અને $0.7\, eV$ ઊર્જા સાથે નિર્ગમન પામે છે. ત્યારબાદ પારો એક પ્રોટોનનું ઉત્સર્જન કરે છે. ઉત્સર્જાતા પ્રોટોનની લઘુત્તમ તરંગલંબાઈ ............... $nm$ ની નજીકની હશે
જયારે આપાત વિકિરણની ઊર્જામાં $ 20 \%$ વધારો કરવામાં આવે, ત્યારે ધાતુની સપાટી પરથી ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રોનની ગતિઊર્જા $0.5 \;eV $ થી વધીને $0.8\; eV $ થાય છે. ધાતુનું વર્ક ફંકશન ($eV$ માં) કેટલું હશે?
પ્રકાશ સંવેદી ધાતુની સપાટીને $3100\, \mathring A$ અને $6200\, \mathring A$ તરંગ લંબાઈનાં પ્રકાશ વડે ક્રમીક રીતે પ્રકાશિત કરવામાં આવે છે. આ બંને કિસ્સામાં ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપનો ગુણોત્તર $2: 1$ છે. ધાતુનું વર્ક ફંક્શન $.......\,eV$ છે ? ( $h c=12400 \,eV\mathring A$ )