$(i)\,\, Cl^-$ એ $F^-$ કરતાં વધારે આસાનીથી ઈલેકટ્રોન પ્રાપ્ત કે છે
$(ii) \,\,Cl^-$ એ $F^-$ કરતાં વધારે સારું રીડક્સન કર્તા છે
$(iii)\,\, Cl^-$ નું કદ $F^-$ કરતાં નાનું છે
$(iv)\,\, F^-$ એ $Cl^-$ કરતા વધુ સરળતાથી ઓક્સિડાઇઝ કરી શકાય છે
કથન ($A$) : $N$ થી $P$ ની સહસંયોજક ત્રિજ્યામાં ધ્યાનમાં આવે તેવી રીતે વધે છે. જયારે $As$ થી $Bi$ ની સહસંયોનક ત્રિજ્યામાં માત્ર નાનો વધારો જોવા મળે છે.
કારણ ($R$) : સમુહમાં નીચે જઈએ તેમ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં સહસંયોજક અને આયનિક ત્રિજ્યાઓ વધે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.