MCQ
$f (x) = x^{25} (1 - x)^{75}, x \in [0, 1]$  એ $x = ....... $ આગળ મહત્તમ છે.
  • A
    $0$
  • B
    $1/2$
  • C
    $1/3$
  • $1/4$

Answer

Correct option: D.
$1/4$
d
અહી, $f (x) = x^{25} (1 - x)^{75}$

$f' (x) = x^{25} (-75 (1 - x)^{74}) + (1 - x)^{75} 25x^{24 }$

$= x^{24} (1 - x)^{74} [-75x + 25 (1 - x)]$

$ = \,\,{x^{24}}\,{(1\, - \,x)^{74}}\,( - 100x\, + \,25)\,\, $

$= \,\, - 100{x^{24}}\,{(1\, - \,x)^{74}}\,\left( {x\, - \,\frac{1}{4}} \right)$

હવે $f $ એ જે બિંદુએ મહત્તમ હોય તે બિંદુએ $f' (x) = 0$    $ x = 1/4$

વળી, $ 0 < x < \frac{1}{4} $ માટે $f' (x) > 0 $ અને

$\frac{1}{4} < x <1 $ માટે $ f' (x) < 0$

વળી $f (0) = 0 $ અને $ f (1) = 0$

$f $ એ $x = \frac{1}{4} $ આગળ મહત્તમ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x = a{\cos ^3}\theta ,y = a{\sin ^3}\theta $, તો $\sqrt {1 + {{\left( {{{dy} \over {dx}}} \right)}^2}} = $
$f(x) = 1 + 2 sinx + 3cos^2x (0 < x < 2\pi /3) $ તો......
ધારો કે બે અસમરેખ એકમ સદિશો $\hat a\ $ અને $\ \hat b$ એ લઘુકોણ બનાવે છે અને બિંદુ $P$ એ રીતે ફરે છે જેથી કોઈ પણ સમય $\ t\ $ પર સ્થાન સદિશ $\overrightarrow {OP} \ ($ જ્યાં $O$ ઉગમબિંદુ $)$ એ $\hat a\cos t + \hat b\sin t,$ વડે અપાય છે. જ્યારે $P$ એ ઉગમબિંદુથી દૂર છે, ધારો કે $\ M\ $ એ $\overrightarrow {OP} $ ની લંબાઈ અને $\overrightarrow {OP} $ ને સંગત એકમ સદિશ $\hat u$ હોય તો.
$\int_{}^{} {\frac{{dx}}{{2\sqrt x (1 + x)}} = } $
$\int_{}^{} {\left[ {\frac{1}{{\log x}} - \frac{1}{{{{(\log x)}^2}}}} \right]dx = } $
વિધાન $- I :$ $A$ અને $B$ વડે પ્રશ્ન ઉકેલી શકવાની સંભાવના અનુક્રમે $1/3$ અને $1/4$ હોય, તો પ્રશ્નના જવાબની સંભાવના $7/12$ છે.

વિધાન $- II :$ ઉપર દર્શાવેલી ઘટના સ્વતંત્ર ઘટનાઓ છે.

૨ેખા $2(x+ 1) = y = z + 4$ અને સમતલ $2x - y +\sqrt{\lambda}z+4=0$ વચ્ચેના ખૂણાનું મા૫ $\frac{\pi}{6}$ હોય , તો $\lambda = \ ...........$
જો $f(x) = \left| {{\mkern 1mu} \begin{array}{*{20}{c}}
  {{x^3}}&{\sin x}&{\cos x} \\ 
  6&{ - 1}&0 \\ 
  p&{{p^2}}&{{p^3}} 
\end{array}{\mkern 1mu} } \right|$, કે જ્યાં $p$ એ અચળ છે , તો ${{{d^3}} \over {d{x^3}}}\left\{ {f(x)} \right\}$ એ $x = 0$ આગળ મેળવો .
જો$D_r=\begin{vmatrix}r&3&15\\r^2&11&35\\r^3&45&25\end{vmatrix}$ તો ${D_1} + {D_2} + {D_3} + {D_4} + {D_5} = ........$
જો $u = 2i + 2j - k$ અને $v = 6i - 3j + 2k$, તો $u$ અને $v$ બંનેને લંબ હોય તેવો એકમ સદિશ કયો ?