${F_2},\,C{l_2},\,B{r_2}$ અને ${I_2}$ ની બંધઊર્જા અનુક્રમે $37, \,58,\, 46$ અને $36\, K\,cal/mol$ છે. તો શેમાં સૌથી પ્રબળ બંધ હશે?
  • A$B{r_2}$
  • B$I_2$
  • C$Cl_2$
  • D$F_2$
Easy
Download our app for free and get startedPlay store
c
ક્લોરીનને બંધશક્તિ મહત્તમ હોવાથી તેમાં સૌથી વધુ પ્રબળ બંધ હોવો જોઇએ. \(F - F\) બંધ \(Cl - Cl\) બંધ કરતાં નબળાં બંધ છે કારણ કે નાના કદના ફ્લોરીન વચ્ચે આંતર ઇલેક્ટ્રોનીક અપાકર્ષણ ઉદભવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $SO_2$ ની બ્લીચીંગ કિયા ......... ને લીધે છે.
    View Solution
  • 2
    નીચેનામાંથી સલ્ફરનો ક્યો ઓક્સાઇડ સલ્ફર-સલ્ફર દ્વિબંધ ધરાવે છે ?
    View Solution
  • 3
    નીચે આપેલા સલ્ફરનાં બનતાં અપરરૂપો પૈકી, કે જે અનુચુંબકીયતા પ્રદર્શિત કરે છે તે અપરરૂપોની સંખ્યા .... છે.

    $(A)$ $\alpha$ -સલ્ફર

    $(B)$ $\beta$ -સલ્ફર

    $(C)$ $S _{2}$ -સ્વરૂપ

    View Solution
  • 4
    નીચેનામાંથી કઈ પ્રકિયા માં નીપજ એ પેરોકસી લીંકેજ આપતું નથી ?
    View Solution
  • 5
    $NO_3^-$ આયનમાં, $N$ પરમાણુ ઉપર બોન્ડ પેર અને લોન પેર ઇલેક્ટ્રોન્સની સંખ્યા અનુક્રમે નીચેનામાંથી કઇ હશે?
    View Solution
  • 6
    $PO_4^{3 - }$ આયનમાં પ્રત્યેક ઓક્સિજન પરમાણુ ઉપરનો ફોર્મલ ચાર્જ અને $P - O$ બંધ ક્રમાંક અનુક્રમે ક્યો હશે?
    View Solution
  • 7
    પ્રવાહી એમોનિયામાં સોડિયમનું દ્રાવણ વાદળી હોવાનું કારણ.....
    View Solution
  • 8
    $IF_5$ અને $IF_7$ આંતર હેલોજનના મધ્યસ્થ પરમાણુની ઉપર હાજર અબંધકારક યુગ્મોની સરવાળો $........$ છે.
    View Solution
  • 9
    નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 10
    સલ્ફર કરતા ઓક્સિજન વધુ વિધયુતઋણ  હોય છે, તેમ છતાં  $H_2S$ એસિડિક હોય છે જ્યારે $H_2O$ તટસ્થ હોય છે. કારણ કે
    View Solution