ફાજનના નિયમ મુજબ, સહસંયોજક બંધન કોના  તરફેણ કરવામાં આવે છે ?
AIIMS 1999, Medium
Download our app for free and get startedPlay store
c
According to Fajan's rule, covalent bond is favoured by small cation and large anion. Also large charge on cation and cation with psuedo noble gas configuration will favour covalent bond.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે પૈકી શેમાં સૌથી વધારે દ્વિધ્રુવીય ચાકમાત્રા હશે? 
    View Solution
  • 2
    પરમાણ્વિય કક્ષકોમાંથી આણ્વિય કક્ષકો બનતી વખતે, ઇલેક્ટ્રોન ઘનતા .....
    View Solution
  • 3
    તત્વ $ x $ મજબૂત ઇલેક્ટ્રોધનભાર છે અને $y$ મજબૂત ઇલેક્ટ્રોઋણભાર છે. બંને તત્વ સમાન નથી, તેમના સંયોજનથી રચાયેલ સંયોજનો શું હશે ?
    View Solution
  • 4
     નીચેનામાંથી ક્યો અણુ અરેખીય છે ?
    View Solution
  • 5
    હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે જોડાઈને હાઇડ્રોજન બંધ બનાવે છે તો તે નીચેના માંથી ક્યાં બંધ દ્વારા બનાવે છે  
    View Solution
  • 6
     વાતાવરણીય દબાણે $HF, H_2S, NH_3$ ના ઉત્કલન બિંદુનો ક્રમ નીચે પ્રમાણે ગોઠવી શકાય છે.
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન $(A)$ વડે લેબલ કરેલ છે બીજ ને કારણ $(R)$ વડે લેબલ કરેલ છે.

    કથન $(A)$ : નાઈટ્રોજન પરમાણુ પર ઈલેક્ટ્રોનનું અબંધકારક યુગ્મ સાથે $\mathrm{NH}_3$ અને $\mathrm{NF}_3$ અણુ પિરામીડલ આકાર ધરાવે છે. $\mathrm{NH}_3$ ની પરિણામી દ્રીધ્રુવ ચાકમાત્રા $\mathrm{NF}_3$ કરતા વધારે છે.

    કારણ $(R)$ : $\mathrm{NH}_3$ માં, અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્રીધ્રુવ એક જ દિશામાં હોય છે જે $\mathrm{N}-\mathrm{H}$ બંધની પરિણમતી દ્રીધ્રુવ ચાકમાત્રા દિશામાં હોય છે. $\mathrm{F}$ એ સૌથી વધારે વિદ્યૃતઋણમય તત્વ છે.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 8
    બે સંકર કક્ષકો વચ્ચેનો ખૂણો $105^o$ છે. તો સંકર કક્ષકોની $s-$ લાક્ષણિકતા .............. થશે.
    View Solution
  • 9
    એક દ્રિપરમાણ્વીય અણુની દ્રીધ્રુવ ચાકમાત્રા $1.2$ $D$ છે. જો બંધ લંબાઈ $1 \mathring A$ હોય તો, દરેક પરમાણુ પરનો આંશિક વિજભાર $\times 10^{-1} \mathrm{esu}$ હશે. $\left(1 \mathrm{D}=10^{-18} \text { esu cm }\right)$)
    View Solution
  • 10
    નીચેના સંયોજનમાં કાર્બન અણુઓ પર અનુક્રમે કેટલા $sp^2$ અને $sp-$ સંકરણ  હાજર છે?
    View Solution