$[Fe\ (H_2O_6]^{3+} , [Fe\ (CN)_6]^{3-}, [Fe\ (C_2O_4)_3]^{3-}$ અને $[Fe\ Cl_6]^{3-}$ પૈકી સૌથી વધુ સ્થાયી સંકીર્ણ જણાવો.
  • A$[Fe\ (H_2O)16]^{3+}$
  • B$[Fe\ (CN)_6]^{3-}$
  • C$[Fe\ (C_2O_4)_3]^{3-}$
  • D$[Fe\ Cl_6]^{3-}$
Medium
Download our app for free and get startedPlay store
c
બધાં જ સંકીર્ણમાં \(Fe, + 3\) ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે. \([Fe (C_2O_4)_3]^{3-}\) સંકીર્ણ ચક્રિય રચના ધરાવતું હોવાથી તે ચીલેટ સંકીર્ણ છે. સાદા સંકીર્ણની સરખામણીમાં ચીલેટ સંકીર્ણ વધુ સ્થાયી છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ડાયક્લોરોબિસ (યુરિયા) કોપર $(II)$ સંકીર્ણનું બંધારણ ....... છે.
    View Solution
  • 2
    સૂચિ $-I$ સાથે સૂચિ $-II$ સાથે જોડો અને સૂચિઓની નીચે આપેલા કોડ્સનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો

    સૂચિ $-$ $I$ (સંયોજન)

    સૂચિ $-$ $II$ (કેન્દ્રિય અણુનુ)

    $(A)\, [Ni(NH_3)_6]^{2+}$ $(1)\, sp^3$
    $(B)\, [PtCl_4]^{2-}$ $(2)\, sp^3d^2$
    $(C)\, [Ni(CO)_4]$ $(3)\, dsp^2$
    $(D)\, [Co(ox)_3]^{3-}$ $(4)\, d^2sp^3$

    $A\,-\,B\,-\,C\,-\,D$

    View Solution
  • 3
    $Cr(CO)_6$  ની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય મેગ્નેટોન એકમમાં કેટલું થશે ?
    View Solution
  • 4
    દ્રશ્યમાન ક્ષેત્રમાં અધિશોષણની તરંગલંબાઈ માટે સાચો ક્રમ લખો.
    View Solution
  • 5
    સિલ્વર ક્લોરાઈડ શેમાં દ્રાવ્ય છે ?
    View Solution
  • 6
    $\mathrm{t}_{2 \mathrm{~g}}$ કક્ષકોમાં ઇલેકટ્રોનની બેકી સંખ્યા સાથેના સંકીર્ણો ની સંખ્યા ..................છે.

    ${\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},}$

    ${\left[\mathrm{Cu}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}}$

    View Solution
  • 7
    પેન્ટાકાર્બોનિલ આયર્નનો આકાર.....
    View Solution
  • 8
    $[Ti(H_2O)_6]^{+3}$ સ્વભાવે અનુચુંબકીય છે કારણ કે...
    View Solution
  • 9
    ક્ષેત્ર પ્રબળતા માં વધારામાં લિગેન્ડ નો સાચો ક્રમ ગોઠવો :
    View Solution
  • 10
    ટ્રાયફીનાઈલ ફોસ્ફીન = .....
    View Solution