$[Fe(CO)_x]$ સંકીર્ણ માટે નીચે માટે કયું ખોટું છે?
  • Aતે $\sigma$- $\pi$ બંધ ધરાવતાં ઓર્ગેંનોમેટાલીક સંયોજન છે.
  • Bઆ સંકીર્ણમાં $x$ નું મૂલ્ય $= 6$
  • Cસંકીર્ણમાં એ $\pi$ - એસિડ લિગાન્ડ છે.
  • D
    તે ત્રિકોણીય ટ્રિપિરામીડલ આકાર ધરાવે છે.
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સવર્ગ સંયોજનમાં દ્રાવક મિશ્રણ સમઘટક..... માં જુદા હોય છે.
    View Solution
  • 2
    સંકીર્ણ સંયોજનો માટે વર્નરની ધારણા મુજબ ........
    View Solution
  • 3
    $Ni(Z = 28)$ ધાતુ સમાન વિદ્યુતઋણતા ધરાવતા એકદંતીય લિગેન્ડ $X^{-}$ સાથે સંયોજાઇને $[NiX_4]^{-2}$ અનુચંબકીય સંયોજન બનાવે છે તો તેની ભૌમિતિક રચના અને નિકલમાં અયુગ્મિત ઇલેકટ્રોનની સંખ્યા કેટલી હશે ?
    View Solution
  • 4
    એસીટોએસીટોન  $(acac)$ નો એનાયન  $Co\, (acac)_3 $ ની સાથે $Co^{3+}$  ચિલેટ બનાવે છે ચિલેટના રિંગ્સ શું  છે?
    View Solution
  • 5
     $(CFSE)$  $\left[\mathrm{CoCl}_{6}\right]^{4-}$ ની સ્ફટિક ક્ષેત્રવાદ સ્થાયિતા ઉર્જા  $18000 \;\mathrm{cm}^{-1}$ છે   $\left[\mathrm{CoCl}_{4}\right]^{2-}$ ની  $CFSE$ ..............${cm}^{-1}$
    View Solution
  • 6
    $t _{2 g }$ કક્ષકોના સેટ માં $Co ^{2+}$ અને $H _2 O$ ના હોમોલેપ્ટિક અને અષ્ટફલકીય સંકીર્ણ  $.........$ અયુગ્મિત ઇલેકટ્રોન(નો) ધરાવે છે.
    View Solution
  • 7
    નીચેના સંકીર્ણો સાથે સંક્યાળેલ સમઘટકતા અંગે સાચું વિધાન જણાવો .   

    $(A)\,\,\,\,[Ni(H_2O)_5NH_3]^{2+},$
    $(B)\,\,\,\,[Ni(H_2O)_4(NH_3)_2]^{2+}$  
    $(C)\,\,\,\,[Ni(H_2O)_3(NH_3)_3]^{2+}$ 

    View Solution
  • 8
    નીચેનું પૈકી કયુ સંયોજન રંગવિહિન છે?
    View Solution
  • 9
    $\left[ Co ( ox )_{2}( Br )\left( NH _{3}\right)\right]^{2-}$ માટે શક્ય અવકાશીય સમઘટકોની સંખ્યા  ...... છે. $[ ox =$ ઓક્ઝલેટ $]$
    View Solution
  • 10
    નીચેનામાથી ક્યુ સંકીર્ણ આયન પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે ?
    View Solution