સૂચિ -$I$ |
સૂચિ -$I$ |
$A$.ગ્લુકોઝ/NaHCO3/$\Delta$ | $I$.ગ્લુકોઝ એસિડ |
$B$.ગ્લુકોઝ/HNO3 | $II$. પ્ર્ક્રિયા થતી નથી |
$C$.ગ્લુકોઝ/HI/ $\Delta$ | $III$. n-હેકજેન |
$D$. ગ્લુકોઝ/બ્રોમીન જળ | $IV$.સેકેરિક એસિડ |
(i)$A$ અને $D$ બંને નિન્હાઇડ્રિન સાથે વાદળી-જાંબલી રંગ બનાવે છે.
(ii) $\mathrm{C}$ના લેસાઇન અર્કમાં ધન $\mathrm{AgNO}_{3}$ કસોટી અને $\mathrm{Fe}_{4}\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]_{3}$ ઋણ કસોટી આપે છે
(iii) $\mathrm{B}$ અને $\mathrm{D}$ના લેસાઇન અર્ક ધન સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ કસોટી આપે છે.
આ અવલોકનોને આધારે કયો વિકલ્પ સાચો છે?