$[Fe(O_2)(CN)_4Cl]^{4-}$નું $IUPAC$ નામ ...?
  • Aક્લોરોટેટ્રાસાયનો ડાયઓકસોફેરેટ $(II)$ આયન
  • Bક્લોરોટેટ્રાસાયનો પરઓકસોફેરેટ $(II)$ આયન
  • Cક્લોરોટેટ્રાસાયનો સુપરઓકસોફેરેટ $(II)$ આયન
  • Dટેટ્રાસાયનોક્લોરો સુપરઓકસોફેરેટ $(II)$ આયન
Advanced
Download our app for free and get startedPlay store
c
The IUPAC name of \(\left[ Fe \left( O _2\right)( CN )_4 Cl \right]^{4^{-}}\)is Chlorotetracyano superoxoferrate \((II)\) ion.

Chlorine and cyanide ligands are written as chloro and tetrracyano. The prefix tetra indicates four. The ligand \(O _2\) is named as superoxo.The iron metal is named ferrate \((II)\) ion as it is a part of anionic complex ion. The oxidation state of iron is written in roman numerals inside parenthesis.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોપર $(II)$ નો અષ્ટફલકીય સંકિર્ણ બંધારણીય વિકૃતી પામે છે. (જોન ટેલર). નીચે આપેલા કોપર $(II)$ સંકિર્ણો પૈકી કયો સૌથી મહતમ બંધારણીય વિકૃતી દર્શાવશે. $(en -$ ઈથીલીન ડાયએમાઈન; $\left.H _2 N - CH _2- CH _2- NH _2\right)$
    View Solution
  • 2
    ધાતુ આયનના અષ્ટફલકીય એક્વા સંકીર્ણની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા $(CFSE)$ અને ચુંબકીય ચાક્માત્રા (માત્ર સ્પિન) અનુક્રમે $\left({M}^{2+}\right)$ $-0.8\, \Delta_{0}$ અને $3.87\, {BM}$ છે. $\left({M}^{Z+}\right)$ શોધો.
    View Solution
  • 3
    નીચેના પૈકી કોની અનુચુંબકીય ચાકમાત્રા $1.73\,$ છે ?
    View Solution
  • 4
    કાર્બન મોનોક્સાઈડમાં $C - O$ બંધની બંધલંબાઈ $1.128$ $\mathop A\limits^o $ છે. $Fe(CO)_5$ માં $C - O$ બંધલંબાઈ $=$ .......... $\mathop A\limits^o $
    View Solution
  • 5
    નીચેના ક્યા સંકીર્ણ આયનમાં ચુંબકીય ચાકમાત્રા (ફક્ત સ્પિન) નું મૂલ્ય $\sqrt 3 \,B.M.$ છે અને બાહ્ય $d$ - કક્ષકનો ઉપયોગ સંકરણમાં થાય છે?
    View Solution
  • 6
    નીચે પૈકી કયા પ્રતિચુંબકીય છે?

    $(I)\, K_4 [Fe(CN)_6]$   $(II)\, K_3[Cr(CN)_6]$   $(III)\, K_3 [Co(CN)_6]$ $(IV)\, K_2[Ni(CN)_4]$

    નીચે આપેલા કોડ્સનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો

    View Solution
  • 7
    નીચેના બંને કઈ જોડીઓમાંથી બંને સંકીર્ણ  પ્રકાશિય સમઘટકદર્શાવે છે
    View Solution
  • 8
    ચોરસ-સમતલ ભૂમિતિ ....... વડે દશાર્વેં છે.
    View Solution
  • 9
    $K_4[Ni(CN)_4]$ સંકીર્ણમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા ....... છે.
    View Solution
  • 10
    નીચેના પૈકી કોપર (પ.ક્ર. $27$)ના ક્યા અષ્ટફલકીય સંકીર્ણમાં $\Delta _o$ ની કિંમત મહતમ હશે? 
    View Solution