ફેરોસીન માટે કયું વિધાન સાચું છે?
  • Aબધા  $Fe-C$ ની લંબાઈ સમાન છે 
  • B
    તેમાં સેન્ડવિચ ટાઇપ સ્ટ્રક્ચર છે
  • C
    તે પ્રથમ શોધાયેલ કાર્બનિકધાતુ સંયોજન  હતું
  • D
    આપેલા બધાજ 
AIIMS 2007, Medium
Download our app for free and get startedPlay store
d
Ferrocene was the first organometallic compound discovered by \(G\). Wilkinson in \(1957\). The bonding in these aromatic sandwich type structure is better considered as \(\pi -\) bonding involving the lateral overlap of \(d_{xz}\) and \(d_{yz}\) orbitals on \(Fe\) with the delocalized \(\pi -\) aromatic orbital from each cylopentadienyl ring. All the five \(C-\) atoms are equidistant from \(Fe\). Hence all of these statements are true.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલમાંથી કયું વધુ સંખ્યામાં સમઘટકો આપે છે?
    View Solution
  • 2
    સંકીર્ણ ટ્રીસ (ઈથીલીનડાયએમાઈન) કોબાલ્ટ $(III) $ સલ્ફેેટનું સૂત્ર .....
    View Solution
  • 3
    એલ્યુમિનિયમ ક્લોરાઈડ એ એસીટીફાઇડ માં જલીય દ્રાવણ  $\mathrm{A}$ બનાવે છે જેમાં $Al$  નો વર્ણસંકર $B$ છે તો '$A$' અને  '$B$' અનુક્રમે શું હશે ?
    View Solution
  • 4
    સંકીર્ણ $[CoBr_2(NH_3)_2(en)]^{\oplus}$ માટે ત્રણ ગોઠવણી કરવામાં આવેલ છે,નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 5
    List $-1$ અને List $-II$ ને જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
      List $- I$   List $- II$
    $(A)$ $[Ag(CN)_2]^-$ $1.$ સમતલીય ચોરસ, અને $1.73\,B.M.$
    $(B)$ $[Cu(CN)_4]^{3-}$ $2.$ રેખીય અને શૂન્ય
    $(C)$ $[Cu(CN)_6]^{4-}$ $3.$ અષ્ટફલકીય અને શૂન્ય
    $(D)$ $[Cu(NH_3)_4]^{2+}$ $4.$ સમચતુષ્ફલકીય અને શૂન્ય
    $(E)$ $[Fe(CN)_6]^{4-}$ $5.$ અષ્ટફલકીય અને $1.73\,B.M.$
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I :$ $\left[ Ni \left( CN _{4}\right]^{2-}\right.$ સમતલીય સમચોરસ છે, પ્રતિચુંબકીય, $dsp^{2}$ સંકરણ ધરાવે છે પણ $\left[ Ni ( CO )_{4}\right]$ સમચતુષ્ફલક, અનુચુંબકીય અને $Ni$ એ $sp ^{3}$ સંકરણ ધરાવે છે.

    વિધાન $II :$ $[ NiCl ]^{2-}$ અને $\left[ Ni ( CO )_{4}\right]$ બંને સરખી $d-$ઈલેકટ્રોન સંરચના છે. એક જ ભૂમિતિ ધરાવે છે અને અનુચુંબકીય છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ શોધો.

    View Solution
  • 7
    જો $\Delta_0 <$ જોડીય ઉર્જા હોય તો $d^4$ રચના સાથે અષ્ટફલકીય સંકીર્ણમાં ધાતુ અણુ / આયનની ઇલેક્ટ્રોનિક રચના શું છે?
    View Solution
  • 8
    $[Co(en)_2Br_2]Cl_2$ માં કોબાલ્ટનો સવર્ગાક  ......... થશે.
    View Solution
  • 9
    સંકીર્ણમાં ધાતુ પરમાણુનો સવર્ગઆંક કઈ રીતે શોધી શકાય છે ?
    View Solution
  • 10
    $[Co(NH_3)_5Cl]Cl_2$ નું સાચું નામ પસંદ કરો ?
    View Solution