વિધાન ($I$) : $p-$નાઈટ્રોફિનોલ એ $m$ અને $o-$નાઈટ્રોફિનોલ કરતાં વધારે એસિડિક છે.
વિધાન ($II$) : ઈથેનોલ લ્યુકાસ કસોટીમાં તરત જ (ત્વરિત) ઘૂંઘળાપણું આપશે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. :
વિધાન $(A):$ વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઇથાઈલ ફિનાઇલ ઇથરનું સંશ્લેષણ પ્રાપ્ત કરી શકાય છે.
કારણ $(R):$ સોડિયમ ઇથોક્સાઇડ સાથે બ્રોમોબેન્ઝીનની પ્રક્રિયા ઇથાઈલ ફિનાઇલ ઇથર ઉત્પન્ન કરે છે.
આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો