વિધાન $(A):$ વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઇથાઈલ ફિનાઇલ ઇથરનું સંશ્લેષણ પ્રાપ્ત કરી શકાય છે.
કારણ $(R):$ સોડિયમ ઇથોક્સાઇડ સાથે બ્રોમોબેન્ઝીનની પ્રક્રિયા ઇથાઈલ ફિનાઇલ ઇથર ઉત્પન્ન કરે છે.
આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો
વિધાન $I$ : પિક્રિક એસીડ એ $2,4,6$ - ટ્રાયનાઈટ્રોટોલ્યુઇન છે.
વિધાન $II$ : પિક્રિક એસીડ મેળવવા ફીનોલ $- 2,4 -$ ડાયસલ્ફોનીક એસીડ ની સાન્દ્ર $\mathrm{HNO}_3$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.