સાગરને ઘેરી લે. ___
ખૂબ મોટા ગુંજતા અવાજે સાગર ગર્જના કરે છે. ___
સાગર ઘરે જઈને રડે. ___
વાયુ બની જાય. ___
આગળ જઈને હવા બની જાય. ___
ખૂબ ઝડપથી આગળ વધે. ___
દરિયાને બીજો કિનારો ના હોય. ___
દરિયાનો સામો કિનારો. ___
ખૂબ દૂર હોય. ___
સાગરનું પાણી કિનારાના ખડકો સાથે અથડાઈને અવાજ ઉત્પન્ન કરે. ___
કિનારે જઈને ખડકો રડે. ___
ખડકનો કિનારો. ___