મજા તો માળિયામાં, કાતરિચામાં — કેકારવ ધોરણ 5 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 5કેકારવમજા તો માળિયામાં, કાતરિચામાં1 Mark
Question
ફીયોનાને આયાની સારસંભાળ કેમ ગમતી નોહતી ?
✓
Answer
ફિયોનાને આયાની સારસંભાળ ગમતી નહોતી, કેમ કે આયા સમયપત્રક મુજબ નાહવું, ધોવું, ખાવું-પીવું, દિવસમાં બેવાર કપડાં બદલવાં વગેરે કર્મકાંડ એક પહેરેગીરની જેમ કરાવતી હતી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.