Question
ફળદ્રુપ' શબ્દનો વિરુદ્ધાર્થી _________ હોય. ( ઉજ્જડ, ભેજાબાજ, ફળાદિ)

Answer

ઉજ્જડ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ટાઢ’ શબ્દનો સાચો શિષ્ટ _________ છે . ( ટાઢુ, ઠંડી, ગરમ)
ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના ‘અસત્યો માંહેથી’નો ઉલ્લેખ __________________ પાઠમાં છે. ( સો ટચનું સોનું, ભાષા જાય તો સંસ્કૃતિ જાય, ભાષા જાય તો સંસ્કૃતિ જાય)
ફકીર _________ નિયમિતપણે મસ્જિદમાં નમાજ પઢવા જતો હતો. ( વીસ વરસથી, બાર વરસથી, દસ વરસથી)
પારખું એકાંકીમાં કમ્પાઉન્ડર ______ છે. (મનમોહનદાસ, ગમન, અનિરુદ્ધ)
ફકીર વીસમા વરસની અને સાંજની છેલ્લી નમાજ અદા કરતો હતો ત્યારે __________________. ( આકાશવાણી થઈ, આકાશમાંથી વરસાદ વરસ્યો, ફકીર મૃત્યુ પામ્યા)
ગુજરાતી ભાષા જવાથી લેખકને __________________નો ભય દેખાય છે. ( ભારતીય સંસ્કૃતિ જવાનો, અંગ્રેજી ભાષા શીખવાનો, અન્ય સંસ્કૃતિના તિરસ્કારનો)
_________એ પુંલ્લિંગ સંજ્ઞા છે. ( ખેતર, બોલતી, શેઠ)
બબલી વાંદરી ઝાડ પર ચડવા કૂદતી ત્યારે કાળુ કૂતરો ____________________________________. ( ફરી તેને પીઠ પર બેસવા ન દેતો., એ પાછી આવીને એની પીઠ પર બેસે ત્યાં સુધી રોકાઈ રહેતો, દોડવા માંડતો.)
_________ સંજ્ઞા એકવચનમાં છે. ( કટકો, કાગળો, સ્વજનો )
ડ્રાઇવરે પોતાના મિત્રને ફોન કર્યો. કારણ કે ‾‾‾‾‾‾‾‾‾‾‾‾(ગાડીની બૅટરી ઊતરી ગઈ હતી,પુલ ઉપરથી સાવજને ચાલ્યો જતો જોયો હતો,રાત્રે વાળુ કરવાનું બાકી હતું.)