MCQ
$f\left( x \right) = \left[ {\frac{{{x^2} + 1}}{{{x^2}\left[ {\left| x \right|} \right] + 1}}} \right]$ એ   . .  .  બિંદુએ અસતત છે .   (જ્યાં [.] એ મહતમ પૂર્ણાંક વિધેય )
  • A
    એકજ
  • બે 
  • C
    શૂન્ય
  • D
    અનંત 

Answer

Correct option: B.
બે 
b
$f\left( x \right) = \left\{ {\begin{array}{*{20}{c}}
{1,\left| x \right| < 1}\\
{0,\left| x \right| \ge 1}
\end{array}} \right.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\left\{(x, y): y^2 \leq 4 x, x<4, \frac{x y(x-1)(x-2)}{(x-3)(x-4)}>0, x \neq 3\right\}$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
$\vec a = 2\hat i + \hat j - 2\hat k,\vec b = \hat i + \hat j$ આપલે છે. જો સદીશ $\vec c$ આપેલ છે કે જેથી  $\vec a.\vec c = \left| {\vec c} \right|,\left| {\vec c - \vec a} \right| = 2\sqrt 2 $ અને $\vec a \times \vec b$ અને  $\vec c$ વચ્ચેનો ખૂણો  $30^o$ હોય તો  $\left| {\left( {\vec a \times \vec b} \right) \times \vec c} \right|$ મેળવો.
${d \over {dx}}\left( {{{\log x} \over {\sin x}}} \right) = $
જો $P$ એ સ.બા.સ $ABCD$ ના વિકર્ણોનું  છેદ બિંદુ હોય તથા $O$ એ કોઇ બિંદુ હોય તો $\overrightarrow {OA} + \overrightarrow {OB} + \overrightarrow {OC} + \overrightarrow {OD} = .......$
$ k$ ની . . . . કિમત માટે સમીકરણો $x + ky + 3z = 0,$ $3x + ky - 2z = 0,$ $2x + 3y - 4z = 0$ ને શૂન્યતર ઉકેલ મળે.
$y = b{\tan ^{ - 1}}\left( {\frac{x}{a} + {{\tan }^{ - 1}}\frac{y}{x}} \right)$ માટે $\frac{{dy}}{{dx}} = \frac{{\frac{1}{a} - \frac{y}{A}}}{{\frac{1}{b}\frac{{{{\sec }^2}y}}{b} - \frac{x}{A}}}$ તો $A = ..................$
${\tan ^{ - 1}}\left( {\frac{{\sqrt {1 + {x^2}} - 1}}{x}} \right) = $
જો દરેક $x \in R$ માટે વિધેય $f:R \to R$ અને $g:R \to R$ એ $f(x) = \;|x|$ અને $g(x) = \;|x|$ આપેલ છે , તો $\{ x \in R\;:g(f(x)) \le f(g(x))\} = $
જો $A$ યોરસ શ્રણિક હોય તથા $A^2=A$ હોય તો $| A |=$
$f\left( x \right) = |x| + \left| {x + \frac{1}{2}} \right| + |x - 3| + \left| {x - \frac{5}{2}} \right|$ ની ન્યૂનતમ કિંમત $............$ છે.