(નજીકના પૂર્ણાંક સુધી રાઉન્ડ) [આપેલ : આણ્વિય દળ : $C =12.0 \,u , H : 1.0\, u,O : 16.0 \,u , Br =80.0 \,u ]$
વિધાન $I$ : ત્રણ સમઘટ્કીય પેન્ટેનોના ઉત્કલન બિંદૂ $n$-પેન્ટેન > આઈસોપેન્ટેન > નીયોપેન્ટેન
ક્રમમાં અનુસરે છે.
વિધાન $II$ : જ્યારે શાખા વધે છે ત્યારે અણુ ગોલીય આકાર ધારણ કરે છે. આના પરિણામે સંપર્ક માટે સપાટી વિસ્તાર નાનો (ઓછો) છે, આના કારહો ગોળાકાર અણુઓ વચ્યે આંતરઆણ્વીય બળો નિર્બળ હોય છે, તેથી ઉત્કલન બિંદુ નીચું હોય છે.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.