$P$ : દરેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા તે કોષની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર આધારિત નથી.
$Q$ : વનસ્પતિ અને પ્રાણીકોષ બંનેમાં કણાભસૂત્ર આવેલા છે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
- તે સક્રિય રીતે રીબોઝોમલ
- $RNA$ નાં સંશ્લેષણ સ્થાન છે.
- તે ગોળાકાર અંગીકા છે.