ફ્લુઈડ મોઝોઈક મોડેલ ($Singer$ અને $Nicolson$ દ્વારા પ્રસ્તાવ મૂકેલું) અનુસાર કોષરસપટલ એ શાનું બનેલું છે?
  • A
    સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝ
  • B
    ફોસ્ફોલિપીડ અને અંતર્ગત પ્રોટીન
  • C
    ફોસ્ફોલિપીડ, બહિર્ગત પ્રોટીન, અંતર્ગત પ્રોટીન
  • D
    ફોસ્ફોલિપીડ અને હેમિસેલ્યુલોઝ
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વનસ્પતિમાં, બે નજીકના કોષોનો કોષરસ એકબીજા સાથે .......... વડે જોડાયેલો હોય છે.
    View Solution
  • 2
    નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 3
    નીચેના પૈકી કઈ અંગિકા આદિકોષકેન્દ્રી કોષમાં જોવા મળે છે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયો નાનામાં નાનો કોષ છે?
    View Solution
  • 5
    $Na^+/K^+$ પમ્પ એ ..........નું ઉદાહરણ છે.
    View Solution
  • 6
    રંગસૂત્રમાં કઈ રચના આવેલી હોય છે?
    View Solution
  • 7
    સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમનો પ્રકાર .....
    View Solution
  • 8
    કોષ અંગિકા $'X'$ કોષ અંગિકા $'Y'$ને આધારે બે પ્રકારમાં વહેચાય છે, જે પ્રોટીન સંશ્લેષણમાં મદદ કરે છે. અનુક્રમે $'X'$ અને $'Y'$ ઓળખો
    View Solution
  • 9
    જે કોષ વધુ માત્રામાં ....... નું નિર્માણ કરે છે તે કોષની અંતઃકોષરસજાળ પર રીબોઝોમ આવેલા હોતા નથી.
    View Solution
  • 10
    …... એ બધી જ વનસ્પતિનાં કોષો અને યુગ્લીનોઇડસમાં જોવા મળે છે.
    View Solution