Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સંપૂર્ણ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગનું વિદ્યુતક્ષેત્ર $\vec E = \hat i\,{E_c}\left( {1 + \frac{{{E_m}}}{{{E_c}}}\cos \,\,{\omega _m}t} \right)\cos \,\,{\omega _c}t$ મુજબ આપવામાં આવે છે. જ્યાં સબસ્ક્રિપ્ટ $c$ કેરિયર તરંગ અને $m$ મોડ્યુલેટિંગ સિગ્નલ માટે વપરાયેલ છે. તો મોડ્યુલેટેડ તરંગમાં રહેલી આવૃતિ કઈ હશે?
એક $3\,kHz$ આવૃત્તિનું સંદેશા સિગ્નલ $1.5\,MHz$ આવૃત્તિના કેરિયર સિગ્નલું મોડ્યુલેશન કરવા માટે વપરાય છે. એમિપ્લટ્યુડ મોડ્યુલેશન પામેલ તરંગના બેન્ડની પહોળાઈ (બેન્ડ વીડથ) $........$ છે.
$1.5 MHz$ અને $50V$ કંપવિસ્તાર ધરાવતા કેરિયર તરંગ દ્વારા $10 kHz$ નું $50\%$ મોડયુલેશન કરવામાં આવે છે,તો લોવર સાઇડ બેન્ડ અને અપર સાઇડ બેન્ડ આવૃત્તિ કેટલી થાય?