ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને ફોસ્ફોનિક એસિડની પ્રક્રિયાથી પ્રાપ્ત નીપજમાં આયનીકૃત હાઇડ્રોજનની સંખ્યા છે
  • A$3$
  • B$0$
  • C$2$
  • D$1$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
c

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયો હેલોજન કેલીચ(Caliche) માંથી મેળવવાનો આવે છે?
    View Solution
  • 2
    જ્યારે $KNO_3$ સાથે સાંદ્ર $H_2SO_4$ ને ગરમ કરવામાં આવે છે ત્યારે ભૂખરા રંગના ધૂમાડા ઉદ્રભવે છે. આ ધુમાડા કોના કારણે હોય છે.
    View Solution
  • 3
    એક પદાર્થ નીં મંદ H2SO4  સાથે પ્રક્રિયા કરતાં રંગહીનવાયુ મુક્ત કરે છે જે $(i)$ બેરીટા જળ ટર્બીંડીટી અને $(ii)$ એસિડીક ડાયક્રોમેટ દ્રાવણને લીલા રંગમાં ફેરવે છે આ પ્રક્રિયા નીચેનામાંથી કોની હાજરી સૂચવે છે?
    View Solution
  • 4
     સોડિયમ થાયોસલ્ફેટ રચાય છે ત્યારે ............
    View Solution
  • 5
    નીચેનામાંથી શું ખોટું છે ?
    View Solution
  • 6
    જ્યારે કોપરને સાંદ્ર $HNO_3$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે શુ ઉત્પન્ન કરે છે? 
    View Solution
  • 7
    નીચે આપેલા એસિડનો ક્રમ એસિડની સાંદ્રતાના ઘટતા ક્રમમાં કરવામાં આવી છે. સાચો ક્રમ ઓળખો.

    $(I)$ $ClOH$ $(II)$ $BrOH$ $(III)$ $IOH$

    View Solution
  • 8
     $N_3^ - $ માટે કયું વિધાન સાચું છે ?
    View Solution
  • 9
    ફોસ્ફાઇડ આયનનું ઇલેક્ટ્રિક બંધારણ નીચેનામાંથી કોના જેવું હોય છે?
    View Solution
  • 10
    ચક્રીય મેટાફોસ્ફોરિક એસિડમાં $P- O -P$ બંધની સંખ્યા . .... છે.
    View Solution