કથન $A :$ : ઈલેક્ટ્રોન તરંગ સ્વરૂપ દર્શાવે છે તથા વ્યતિકરણ અને વિવર્તન દર્શાવે છે.
કારણ $R :$ ડેવીસન - ગર્મર પ્રયોગ સાબિત કરે છે કે ઈલેકટ્રોન્સ તરંગ સ્વરૂપ ધરાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
વિધાન $1$ : ધાતુની સપાટી એ સમધર્મીં પ્રકાશ વડે પ્રકાશીત કરતાં કે જેની આવૃત્તિ $v > v_0$ (થ્રસોલ્ડ આવૃત્તિ) મહત્તમ ગતિઊર્જા અને સ્ટોપીંગ પોટેન્શીયલ $K_{max}$ અને $v_0$ છે. જો આપાત આવૃત્તિ બમણી થાય તો $K_{max}$ અને $V_0$ પણ બમણા થાય છે.
વિધાન $2$ : સપાટી પરથી ઉત્સર્જીત ફોટોઇલેકટ્રોન્સને સ્ટોપીંગ પોટેન્શીયલ અને મહત્તમ ગતિઊર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે.