Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$V _{ Z }=8 \,V$ ઝેનર વોલ્ટેજ અને $I _{ ZM }=10 \,mA$ નો મહત્તમ ઝેનર પ્રવાહ ધરાવતા એક ઝેનર ડાયોડને $V _{i}=10 \,V$ જેટલો ઈનપુટ વોલ્ટેજ અને $R=100 \,\Omega$ નો શ્રેણી અવરોધ સાથે જોડવામાં આવે છે. આપેલ પરિપથમાં $R_{L}$ એ ભાર અવરોધ દર્શાવે છે. $R_{L}$ નાં મહત્તમ અને લધુત્તમ મૂલ્યોનો ગુણોત્તર ............. હશે.
જ્યારે ટ્રાન્ઝિસ્ટરને $CB$ ટ્રાન્ઝિસ્ટર ઍમ્પ્લિફાયર તરીકે વાપરવામાં આવે છે ત્યારે પ્રવાહ ગેઇન $0.8 $ મળે છે. જો બેઝ પ્રવાહમાં $6 mA$ નો ફેરફાર થતો હોય, તો કલેક્ટર પ્રવાહમાં થતો ફેરફાર ....... $mA$ છે.