ફૉસ્ફરસ ના નાના મૂલ્ય ની હાજરી માં  એલિફેટીક કાર્બોક્સિલિક એસિડ્સ કલોરિન અથવા બ્રોમિન સાથે પ્રક્રિયા આપે છે જેથી સંયોજન પેદા થાય જેમાં $\alpha -$ હાઇડ્રોજનને હેલોજન દ્વારા બદલવામાં આવે છે . તો આ પ્રકિયા કયા નામ થી ઓળખાય છે ?
  • A
    વુલ્ફ - કિશનર પ્રકિયા 
  • B
    રોસેમુંડ પ્રકિયા 
  • C
    ઇટાર્ડ પ્રકિયા 
  • D
    હેલ - વોલહાર્ડ - ઝેલિન્સકી પ્રક્રિયા
JEE MAIN 2015, Diffcult
Download our app for free and get startedPlay store
d
Hell - Volhard  - Zelinsky Reaction :

It is \(\alpha \) - subtitution when a carboxylic acid having \(\alpha \) - hydrogens is treated with chlorine or bromine in presence of small amount of red phosphorous.

\(R-C{{H}_{2}}COOH\,+\,{{X}_{2}}\,\xrightarrow{P}\) \(\begin{matrix}
   X\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,  \\
   |\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,  \\
   RCH-COOH+HX  \\
\end{matrix}\)  \((X\,=\,Cl,\,Br)\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોના દ્વારા ${C_6}{H_5}CONHC{H_3}$ એ ${C_6}{H_5}C{H_2}NHC{H_3}$ માં રૂપાંતરણ થાય છે 
    View Solution
  • 2
    $CH_3CHO$ $+$ $HCN$ $\xrightarrow {\,\,\,\,\,\,}$ $CH_3CH(OH)COOH$

    ઉપરોક્ત પ્રકિયામાં અસંમિતકેન્દ્ર ઉદભવે છે.તો મળતો એસિડ નીચેનામાંથી કેવો હશે ?

    View Solution
  • 3
    $C_6H_5Y$ ની વલય વિસ્થાપન પ્રક્રિયામાં મુખ્ય નીપજ $m-$ સમઘટક મળે છે. તો સમૂહ $Y$ કયો હશે ?
    View Solution
  • 4
    જો $LiAl{H_4}$ એસ્ટરમાં ઉમેરવામાં આવે તો શું થશે?
    View Solution
  • 5
    નીચે આપેલ પ્રક્રિયાની શૃંખલામાં મળતો એસિડ $(A)$ કયો હશે ?

    ${C_2}{H_5}I\xrightarrow{{alc. KOH}}X\xrightarrow[{CC{l_4}}]{{B{r_2}}}Y\,\xrightarrow{{KCN}}Z\xrightarrow{{{H_3}{O^ + }}}A$

    View Solution
  • 6
    એસિટિક એનહાઇડ્રાઇડ માટે કઈ પ્રક્રિયા શક્ય નથી ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કઇ પ્રક્રિયા સારા પ્રમાણમાં હાઇડ્રોકાર્બન નીપજ આપવાની અપેક્ષા છે ?
    View Solution
  • 8
    ફોર્મિક એસિડ અને એસિટીક એસિડ નીચેનામાંથી કઇ બાબતમાં જુદાં પડે છે ?
    View Solution
  • 9
    નીચે આપેલામાંથી કયો પ્રક્રિયક બેન્ઝોઈક એસિડને બેન્ઝલ્ડીહાઈડમાં એક જ તબકકામાં રૂપાંતરિત કરશે.
    View Solution
  • 10
    નીચા અણુભાર ધરાવતા કાર્બોક્ઝિલીક એસિડ પાણીમાં દ્રાવ્ય હોવાનુ કારણ
    View Solution