MCQ
$f(x) = 3|2 + x|$ નું ${x_0} = - 3$ આગળ વિકલન મેળવો.
  • A
    $3$
  • $-3$
  • C
    $0$
  • D
    વ્યખ્યાયિત નથી

Answer

Correct option: B.
$-3$
(b) $f(x) = 3|2 + x|$; $f'(x) = - 3$ ,$\left[ \because \,|x|=\left\{ \begin{matrix}
   -x,\,x<0  \\
   x,\,x>0  \\
\end{matrix} \right. \right]$ .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અંતરાલ $0 \le x \le 2\pi $ માંથી વિધેય $f(x) = \sin x - \cos x$ જે અંતરાલમાં ઘટતું વિધેય બને તે અંતરાલ મેળવો.
$f:(-1,1)\rightarrow B,f(x)=\tan^{-1}\frac{2x}{1-x^{2}}$ એ એક-એક તથા વ્યાપ્ત વિધેય હોય તો $B=.............$ .
જો $\int \frac{10 x^9+a 10^{x-1}}{x^{10}+10^x} d x=\log \left(x^{10}+10^x\right)+c$ તો $a=\ldots \ldots \ldots \ldots$
જો વિધેય  $f(x)\, = \left\{ {\begin{array}{*{20}{c}}{ - x,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,x < 1\,\,\,\,}\\{a + {{\cos }^{ - 1}}(x + b),\,\,\,\,\,\,\,\,\,1 \le x \le 2} \end{array}} \right.$  એ  $x = 1$ આગળ વિકલનીય હોય તો $\frac {a}{b}$ મેળવો.
વક્ર $v = \frac{A}{r} + B $ નું વિકલ સમીકરણ મેળવો. (કે જ્યાં $A$ અને $B$એ સ્વૈર અચળાંક છે )
${e^{dy/dx}} = (x + 1)$, $y(0) = 3$ નો ઉકેલ મેળવો.
જો  $\int_{\pi /2}^\alpha {\sin x\,dx} $ $ = \sin 2\alpha $, $(\alpha \in [0,\,\,2\pi ])$ હોય તો $\alpha $ ની કિમંત મેળવો.
જો સંખ્યાઓ $2, b, c$ એ સમાંતર શ્રેણીમાં હોય અને $A = \left[ {\begin{array}{*{20}{c}}
  1&1&1 \\ 
  2&b&c \\ 
  4&{{b^2}}&{{c^2}} 
\end{array}} \right]$ છે જો  $det(A) \in [2,16]$ તો  $c$ ની કિમંત   .. . . અંતરાલ માં આવેલી છે .
જો $ (-2, 0), (0, 4), (0, K) $ શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ હોય તો $ K = $ _______
ધારો કે $f(x)$ અને $g(x)$ એ અનુક્રમે $2$ અને $1$ ધાતવાળી બે વાસ્તવિક બહુપદીઓ છે. જો $f(g(x))=8 x^{2}-2 x \text {, અને } g(f(x))=4 x^{2}+6 x+1$ હોય તો $f(2)+g(2)$નું મૂલ્ય