MCQ
$f(x)=\frac{4 x^2+1}{x}$ એ $ ......... $ અંતરાલમાં ઘટતું વિધેય છે.
- A$\left(-\frac{1}{2}, \frac{1}{2}\right)$
- B$\left[-\frac{1}{2}, \frac{1}{2}\right]$
- C$(-1,1)$
- D$[-1,1]$
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
$x-2 y=1, x-y+k z=-2, k y+4 z=6, k \in R$
માટે નીચેના વિધાનો આપેલ છે :
$(A)$ જો $k \neq 2$, $k \neq-2$ તો સંહતિને અનન્ય ઉકેલ છે.
$(B)$ જો $k =-2$ તો સંહતિને અનન્ય ઉકેલ છે.
$(C)$ જો $k =2$ તો સંહતિને અનન્ય ઉકેલ છે.
$(D)$ જો $k =2$ તો સંહતિને ઉકેલ નથી.
$(E)$ જો $k \neq-2$ તો સંહતિને અસંખ્ય ઉકેલો છે.
નીચેના પૈકી કયાં વિધાનો સત્ય છે ?