MCQ
$f(x) = \,|{x^2} - x|$ નું $x = 2$ નું વિકલન મેળવો.
  • A
    $-3$
  • B
    $0$
  • $3$
  • D
    વ્યખ્યાયિત નથી

Answer

Correct option: C.
$3$
(c) $f(x) = |{x^2} - x|$ ==> $f'(x) = 2x - 1$ ==> $f'(2) = 3$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $f (x)$ = $\cos \left[ x \right], - \frac{\pi }{4} < x < \frac{\pi }{4}$ નો વિસ્તાર મેળવો. ( જ્યા $[.]$ એ મહત્તમ પુર્ણાક વિધેય છે)
જો $\int_{}^{} {(\sin 2x + \cos 2x)\;dx = \frac{1}{{\sqrt 2 }}\sin (2x - c) + a} $, તો $a$  અને $c$  ની કિમત મેળવો.
વિધેય $f(x)=\sin x+\cos x$ ની મહત્તમ કિંમત શું છે ?
બે નિરપેક્ષ ઘટનાઓ આપેલ છે. જો એક જ ઘટના ઉદભવે તેની સંભાવના $\frac{26}{49}$ હોય અને એક પણ ઘટના ન ઉદભવે તેની સંભાવના $\frac{15}{49}$ હોય, તો બે ઘટનાઓ પૈકી વધારે સંભાવનાવાળી ઘટનાની સંભાવના $.........$ છે.
જો $f(x) = \int\limits_0^{{x^2}} {\left( {t - 1} \right)} \left( {t - 4} \right)\left( {t - 9} \right)dt$ , હોય તો 
જો $a = 4i + 6j$ અને $b = 3j + 4k$, તો $a$ નો $b$ ની દિશામાં સદીશઘટક શું થાય ?
પરવલય $y^2=16 x$ અને રેખા $x=4$ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રકળ ___________ છે.
જો $a + b + c = 0,\,\,\left| {\vec a} \right| = 3,\,\left| {\vec b} \right| = 5$ અને $\left| {\vec c} \right| = 7,$ હોય તો $\vec a$ અને $\vec b$ વચ્ચેનો ખૂણો મેળવો.
ધારો કે $f$ એ $\int \limits_0^{t^2}\left( f ( x )+ x ^2\right) dx =\frac{4}{3} t ^3, \forall t > 0 .$નું સમાધાન કરતો સતત વિધેય છે.તો $f \left(\frac{\pi^2}{4}\right)=..........$
જો $f(x) = \int_{\,1}^{\,x} {\sqrt {2 - {t^2}} dt} $. સમીકરણ ${x^2} - f'(x) = 0$ ના વાસ્તવિક બીજ મેળવો.