MCQ
વિધેય $f(x)=\sin x+\cos x$ ની મહત્તમ કિંમત શું છે ?
  • A
    $0$
  • $\sqrt{2}$
  • C
    2
  • D
    1

Answer

Correct option: B.
$\sqrt{2}$
(B)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો [$y={{\sec }^{-1}}\left( \frac{x+1}{x-1} \right)+{{\sin }^{-1}}\left( \frac{x-1}{x+1} \right)$ અને $z=\cos e{{c}^{-1}}\left( \frac{2x+3}{3x+2} \right)+{{\cos }^{-1}}\left( \frac{3x+2}{2x+3} \right),$ હોય તો $y+z=...........$
ધારો કે $f(\mathrm{x})=\left(\sin \left(\tan ^{-1} \mathrm{x}\right)+\sin \left(\cot ^{-1} \mathrm{x}\right)\right)^{2}-1,|\mathrm{x}|>1$ આપેલ છે . જો $\frac{d y}{d x}=\frac{1}{2} \frac{d}{d x}\left(\sin ^{-1}(f(x))\right) $ અને $ y(\sqrt{3})=\frac{\pi}{6}$ હોય તો $y(-\sqrt{3})$ મેળવો.
જો $f(x)\, = \,\,\left\{ {\begin{array}{*{20}{c}}{\frac{{x - 1}}{{2{x^2} - 7x + 5}}}&{{\rm{for \,\,}}x \ne 1}\\{ - \frac{1}{3}}&{{\rm{for \,\,}}x = 1}\end{array}\,\,,} \right.$ તો $f'(1) = $
જો સુરેખા, $x=1+s,y=3-\lambda s,z=1+\lambda s$ અને $x=\frac{1}{2},y=1+t,z=2-t,$ જ્યાં $s$ અને $t$ પ્રચલો હોય, એ સમતલીય હોય તો $\lambda$ ની ઋણ પૂર્ણાંક કિંમતોની સંખ્યા $.......$ છે.
વિધેય $f(x) = \frac{{\log (1 + ax) - \log (1 - bx)}}{x}$ એ $x = 0$ માટે વ્યાખ્યાયિત ન હોય તો $ f$ ને $x =0$ આગળ કેટલી કિમત હોવી જોઇએ જેથી તે $x = 0$ આગળ સતત થાય.
શ્રેણિક A, m $\times$ n કક્ષાવાળો શ્રેણિક હોય અને શ્રેણિક B માટે જો AB' અને B'A બંને વ્યાખ્યાયિત હોય, તો શ્રેણિક B _________ કક્ષાનો શ્રેણિક છે.
જો $f: R \rightarrow R$ માટે $f(x)=\left\{\begin{array}{ccc}x^{5} \sin \left(\frac{1}{x}\right)+5 x^{2} & , & x<0 \\ 0 & , & x=0 \\ x^{5} \cos \left(\frac{1}{x}\right)+\lambda x^{2} & , & x>0\end{array} .\right.$ હોય તો $\lambda$ ની કઈ કિમત માટે $f^{\prime \prime}(0)$ અસ્તિત્વ ધરાવે છે 
જો $f(x)$ = $\left\{ \begin{subarray}{l} 
  k\,\cos \,x\, - \,x\,\cos \,k\,\,\,x\, \in \,\left[ {0,\,\frac{\pi }{2}} \right] \\ 
  k\,\sin \,x\, + \,x\,\sin \,k\,\,\,\,x\, \in \,\left( {\frac{\pi }{2},\,\pi } \right]\, 
\end{subarray}  \right.$ એ $(0,\pi )$ માં વિકલનીય હોય તો  .. . . 
$\int_{}^{} {x\cos {x^2}\;dx} $=
જો $\int \frac{\mathrm{d} \theta}{\cos ^{2} \theta(\tan 2 \theta+\sec 2 \theta)}=\lambda \tan \theta+2 \log _{\mathrm{e}}|\mathrm{f}(\theta)|+\mathrm{C}$  કે જ્યાં $\mathrm{C}$ સંકલન અચળાંક છે તો $(\lambda, f(\theta))$ ની ક્રમયુક્ત જોડ મેળવો.