MCQ
$f(x) = sin^{-1} (\sqrt {x^2 + x +1})$ નો વિસ્તારગણ .......... થાય
  • A
    $\left[ {0,\frac{\pi }{6}} \right]$
  • B
    $\left[ {\frac{\pi }{6},\frac{\pi }{4}} \right]$
  • C
    $\left[ {\frac{\pi }{4},\frac{\pi }{3}} \right]$
  • D
    $\left[ {\frac{\pi }{3},\frac{\pi }{2}} \right]$

Answer

$\sqrt{x^{2}+x+1} \in\left[\frac{\sqrt{3}}{2}, 1\right]$

$\therefore f(\mathrm{x}) \in\left[\frac{\pi}{3}, \frac{\pi}{2}\right]$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $y = 8x^3 - 60x^2 + 144x + 27$  એ અંતરાલ $(a, b) $ માં ઘટતું વિધેય હોય તો $ (a, b) =…$ 
વિધાન $1$ :  $\vec a.\left( {\vec b \times \vec c} \right) = 0$ હોય તો અને તોજ સદીશો $\vec a ,\vec b$ અને $\vec c$ એ એકજ સમતલમાં આવેલ હોય.
વિધાન $2$ : જો $\vec u.\vec v = 0$ હોય તો અને તોજ સદીશો $\vec u$ અને $\vec v$ લંબ સદિશા હોય.કે જ્યાં $\vec u \times \vec v$ એ સદીશ $\vec u$ અને $\vec v$ ના સમતલ ને લંબ છે.
Let $X$ be a random variable such that the probability function of a distribution is given by $P(X=$ 0) $=\frac{1}{2}, \mathrm{P}(\mathrm{X}=\mathrm{j})=\frac{1}{3^{j}}(\mathrm{j}=1,2,3, \ldots, \infty)$. Then the mean of the distribution and $\mathrm{P}(\mathrm{X}$ is positive and even) respectively are:
જેમના સ્થાન સદિશો $3i - 2j - k, 2i + 3j - 4k, -i + j + 2k$ અને $4i + 5j + \lambda k$ હોય તેવા બિંદુઓ સમતલીય હોય તો $\lambda$ = ……
$\left| {\,\begin{array}{*{20}{c}}{a - 1}&a&{bc}\\{b - 1}&b&{ca}\\{c - 1}&c&{ab}\end{array}\,} \right| = $
જો આપેલ બિંદુઓ  $3i - 2j - k,$ $2i + 3j - 4k,$ $ - i + j + 2k$ અને $4i + 5j + \lambda k$ એકજ સમતલમાં આવેલ હોય તો  $\lambda  = $
અહી $x =\left[\begin{array}{l}1 \\ 1 \\ 1\end{array}\right]$ અને $A =\left[\begin{array}{ccc}-1 & 2 & 3 \\ 0 & 1 & 6 \\ 0 & 0 & -1\end{array}\right]$ આપેલ છે. જો $k \in N$, if $X ^{\prime} A ^{ k } X =33$, હોય તો  $k$ ની કિમંત મેળવો.
$f(x) = (1 + b^2)x^2+ 2bx + 1$ લો અને $f(x)$ નું ન્યૂનત્તમ મૂલ્ય $m(b)$ છે.જો $b$ ને અલગ કિંમતો ધારી શકીએ તો $m(b)$ નો પ્રદેશ બરાબર શું છે ?
ધારો કે સદિશ $a, b, c$ અને છે કે જેથી $(a × b) × (c ×d) = 0$. જો $a$ અને $b$ એ $P_1$ સમતલમાં આવેલા હોય અને $c$ અને $d$ એ $P_2$ સમતલમાં આવેલા હોય તો $P_1$ અને $P_2 $ વચ્ચેનો ખૂણો મેળવો.
ધારો કે, $f(x)=x^2-bx+c,$ જયા $b,c$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા તથા $f(x)=0$ ના બને અવિભાજ્ય સંખ્ઓયાઓ છે જો $b+c=35$ હોય તો $f(x)$ નું ન્યુનતમ મુલ્ય $...........$ છે.