MCQ
$f(x) = \sin x + \cos x$ ની મહતમ કિમત મેળવો.
  • A
    $1$
  • B
    $2$
  • C
    $\frac{1}{{\sqrt 2 }}$
  • $\sqrt 2 $

Answer

Correct option: D.
$\sqrt 2 $
(d) Maximum value of $f(x) = \sqrt {{1^2} + {1^2}} = \sqrt 2 $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સર્વે અનુસાર એક ઓફિસમાં $73 \%$ કર્મચારીઓને કોફી પીવાનું પસંદ કરે જ્યારે $65 \%$ કર્મચારીઓને ચા પીવાનું પસંદ છે જો $x$ એ ટકાવારી દર્શાવે છે કે ચા અને કોફી પીવાના પસંદ કરતા કર્મચારીઓ દર્શાવે તો $x$ ............ ના હોઈ શકે 
જો સમીકરણ $x^2 - (p - 4)x + 2e^{2\ ln\ p} - 4 = 0$ ના બંને બીજ ઋણ હોય, તો $p$ કયા અંતરાલમાં હોય ?
$\mathop {\lim }\limits_{y \to 0} \frac{{\sqrt {1 + \sqrt {1 + {y^4}} }  - \sqrt 2 }}{{{y^4}}} = $
પરવલયનો નાભિલંબનો લંબાઈ મેળવો  કે જેની નાભિજીવા $PSQ$ છે જેમાં $SP = 3$ અને $SQ = 2$ થાય છે.
$\left( 2,3 \right)$ થી $c$ અંતરે $\left( c<3 \right)$ હોય તેવા $x$ અક્ષ પરના બિંદુઓની સંખ્યા
પરવલયના $y^{2} = 4ax$ ના $P (p, q)$ બિંદુ આગળનો સ્પર્શક બીજા બિંદુ $Q$, આગળના સ્પર્શકને લંબ હોય, તો $Q$ ના યામ શોધો.
$t \in(0,2 \pi)$ માટે, ને $ABC$ એ શિરેબિંદુઓ $A (\sin t,-\cos t ), B (\cos t, \sin t)$ અને $C ( a , b )$ વાળો એવો સમભુળ ત્રિકોણ હોય, કે જેનું લંબકેન્દ્ર એ $\left(1, \frac{1}{3}\right)$ કેન્દ્ર પાળા વર્તુળ પર આવે, તો $\left( a ^{2}- b ^{2}\right)=$ ..............
અતિવલય $\frac{{{x^2}}}{{{{\cos }^2}\alpha }}\,\, - \,\,\frac{{{y^2}}}{{{{\sin }^2}\,\,\alpha }}\, = \,\,1\,$ માટે જ્યારે $\,\alpha $ બદલાતો હોય ત્યારે નીચેના માંથી કયું પદ અચળ રહે.
${\left( {\frac{{\cos \theta + i\sin \theta }}{{\sin \theta + i\cos \theta }}} \right)^4}$ = . . .
 $‘a’$ ની .............. કિમતો માટે $cos\, 2x + a\, sin\, x = 2a - 7$ ના ઉકેલો શક્ય છે