MCQ
$\mathop {\lim }\limits_{y \to 0} \frac{{\sqrt {1 + \sqrt {1 + {y^4}} }  - \sqrt 2 }}{{{y^4}}} = $
  • A
    $\frac{1}{{4\sqrt 2 }}$
  • B
    $\frac{1}{{2\sqrt 2 \left( {\sqrt 2  + 1} \right)}}$
  • C
    $\frac{1}{{2\sqrt 2 }}$
  • D
    અસ્તિત્વ ધરાવે નહીં

Answer

${\left( {1 + x} \right)^n} \cong 1 + nx$   (when $x \to 0$)

So, $\sqrt {1 + {y^4}}  = 1 + \frac{{{y^4}}}{2}$

$\mathop {\lim }\limits_{y \to 0} \frac{{\sqrt {2 + \frac{{{y^4}}}{2}}  - \sqrt 2 }}{{{y^4}}}$

$ = \frac{{\sqrt 2 \left( {1 + \frac{{{y^4}}}{8} - 1} \right)}}{{{y^4}}} = \frac{{\sqrt 2 }}{8} = \frac{1}{{4\sqrt 2 }}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ${{\left(1+x \right)}^{n}}$ ના વિસ્તરણમાં $5$ મા અને $19$ મા પદોના સહગુણકો સમાન હોય તો $n=$...........
સમીકરણ $\left| {z + \frac{1}{z}} \right| = a$ નું સમાધાન કરે તેવા બિંદુ $Z$ નું ઊગમબિંદુથી લંબઅંતર મેળવો.
એક શ્રેણીનું $n$ મું પદ $n(n + 1) $ હોય, તો તેનાં $n$ પદોનો સરવાળો......છે.
પાંચ લાલ રંગના ભિન્ન દડા , ચા૨ પીળા રંગના ભિન્ન દડા અને ત્રણ વાદળી ૨ંગના ભિન્ન દડામાંથી દરેક રંગનો ઓછામાં ઓછો એક દડો ૫સંદ ક૨વાના કુલ પ્રકા૨ ....... છે.
$6^k$ એ $100 !$ નો અવયવ થાય તેવી $k$ ની મહતમ પૂર્ણાંક કીમત ........ છે.
અતિવલય $\frac{{{x}^{2}}}{a^2}-\frac{{{y}^{2}}}{b^2}=1$ પરના બિંદુ $\left( 6\sqrt{2},3 \right)$ આગળના અભિલંબનું સમીકરણ ........... .
જો $\cos \theta + \sec \theta = \frac{5}{2}$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
ધારો કે $ABCD$ એક ચતુષ્કોણ છે, જેનું ક્ષેત્રફળ $18$ એકમ છે. .$\overline{AB}||\overline{CD}$ તથા $AB=2CD.\,\,\,\overline{AD}\bot \overline{AB}$ અને $\overline{AD}\bot \overline{CD}$ છે. ચતુષ્કોણ $ABCD$ ની અંદરની બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા $=..........$
જો $0\,<\,x\,<\,1$ હોયતો $\frac{3}{2} x^{2}+\frac{5}{3} x^{3}+\frac{7}{4} x^{4}+\ldots . .$, ની કિમંત મેળવો.
$\cot x - \tan x = $