MCQ
$f(x) = sin^{20} x + cos^{48} x$ નો વિસ્તાર ..........
  • A
    $[0, 1 ]$
  • $(0, 1]$
  • C
    $(0, \infty)$
  • D
    એક પણ નહી

Answer

Correct option: B.
$(0, 1]$
B

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{x \to a} \frac{{\sqrt {a + 2x} - \sqrt {3x} }}{{\sqrt {3a + x} - 2\sqrt x }} = $$(a \ne 0)$
ધારો કે ત્રિકોણ $ABC$ એ વર્તુળ $x^{2}-\sqrt{2}(x+y)+y^{2}=0$ માં અંતર્ગત છે કે જેથી ખૂણો $\angle B A C=\frac{\pi}{2}$. જો બાજુ $A B$ ની લંબાઈ $\sqrt{2}$ હોય તો $\triangle A B C$ નું ક્ષેત્રફળ $\dots\dots\dots$ થાય.
એક વર્તુળ એ વર્તુળો $x^{2}+y^{2}-6 x=0$ અને $x^{2}+y^{2}-4 y=0$ ના છેદબિંદુઓ માંથી પસાર થાય તથા તેનું કેન્દ્ર રેખા $2 x-3 y+12=0$ આવેલ હોય તો તે વર્તુળ ........ બિંદુ માંથી પસાર થશે 
ચાપની લંબાઈ $15cm$ હોય અને તેને કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો  $3/4$ રેડિયન હોય વર્તુળની ત્રિજ્યા.......$cm$ માં મેળવો ? 
$\left(2^{1 / 3}+3^{1 / 4}\right)^{12}$ ના વિસ્તરણમાં સંમેય પદોનો સરવાળો મેળવો.
$1000$ અને $3000$ વચ્ચેની $4$ વડે વિભાજ્ય હોય અને પુનરાવર્તન વગર અંકો  $1,2,3,4,5$ અને $6$ ઉપયોગ કરીને કેટલી સંખ્યા મેળવી શકાય.
નીચે આપેલ શ્રેણીનો સરવાળો મેળવો.

$1 + 6 + \frac{{9({1^2} + {2^2} + {3^2})}}{7} + \frac{{12({1^2} + {2^2} + {3^2} + {4^2})}}{9} + \frac{{15({1^2} + {2^2} + .... + {5^2})}}{{11}} + ...$ $15$ પદ સુધી 

જો $\tan 2\theta \tan \theta = 1$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
$(1.01)^{10^6}$ _________ 10000.
જો $^n{C_{r - 2}} = 36$ , $^n{C_{r - 1}} = 84$ અને $^n{C_r} = 126$ ,હોય તો $^n{C_{2r}}$ ની કિમત મેળવો