MCQ
$f(x) = x^9 + 3x^7 + 64$ એ કોના માટે ચુસ્ત વધતું વિધેય છે ?
- A$x $ નાં ધન વાસ્તવિક મૂલ્યો
- B$x $ ના ઋણ વાસ્તવિક મૂલ્યો
- C$x$ નાં બધા વાસ્તવિક મૂલ્યો
- D$x $ નાં બધા શૂન્યેત્તર મૂલ્યો
$==> f(x) $ એ $ x$ ના બધા વાસ્તવિક મૂલ્યો માટે એકસૂત્રી વધતું વિધેય છે.
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.