MCQ
$f(x)=2 x-3$ અને $f(a)=5$ હોય, તો a ની કિંમત જણાવો.
  • A
    7
  • B
    1
  • 4
  • D
    0

Answer

Correct option: C.
4
C

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર $r$ કેવો હોઈ ન શકે $?$
એક ગુણોત્તર$-$શ્રેણીનું પ્રથમ પદ $a$ અને $b$ સામાન્ય ગુણોત્તર કે છે, તો $(n+2)$ મું પદ શોધો.
જે લક્ષણનું માપ નિદર્શના પ્રત્યેક એકમદીઠ બદલાતું હોય તેને શું કહે છે $?$
નીચેનામાંથી કયું ગુણોત્તર શ્રેણીનું ઉદાહરણ છે $?$
$50$ અવલોકનોનો મધ્યક $12.5$ હોય, તો તે અવલોકનોનો સરવાળો કેટલો હશે $?$
ગુણોત્તર શ્રેણીમાં આવેલા પાંચ ક્રમિક પદોનો સામાન્ય ગુણોત્તર કેટલો હોય છે $?$
કંપની $X$ જુદા$-$જુદા બે મૉડલની કાર પાંચ કલરમાં અને કંપની ૪ જુદા$-$જુદા બે મૉડલની કાર ચાર કલરમાં બનાવે છે. એક વ્યક્તિ આ કારમાંથી કોઈ એક કાર કેટલી રીતે પસંદ કરી શકે $?$
કયા પ્રકારના આવૃત્તિ$-$વિતરણમાં વર્ગની અધઃસીમા અને અધઃસીમાબિંદુ સમાન હોય છે $?$
સરળ યાદચ્છિક નિદર્શ પસંદ કરવાની વૈજ્ઞાનિક રીત કઈ છે $?$
માહિતીના અવલોકનો સરેરાશ માપથી કેટલા અંતરે ફેલાયેલા કે વિસ્તરેલા છે, તેના અભ્યાસને શું કહેવામાં આવે છે $?$