Sample Questionsવિધેય questions
One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.
$f(x)=2 x-3$ અને $f=5$ હોય, તો $a$ ની કિંમત જણાવો.
Answer: C.
View full solution →$f(x)=x(x-1)^{-1}, x \in Z-\{1\},$ તો $f(-3)$ ની કિંમત શું મળે $?$
- A
$-\frac{4}{3}$
- ✓
$\frac{3}{4}$
- C
$-\frac{3}{4}$
- D
$\frac{4}{3}$
Answer: B.
View full solution →$f: \mathrm{A} \rightarrow \mathrm{B}, \mathrm{A}=\{x / x\}$ એ લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનાના દિવસોની સંખ્યા;, $f(x)=x$ હોય, તો વિધેયનો વિસ્તાર$-$ ગણ શોધો.
- A
$\{28\}$
- B
$\{28, 29\}$
- ✓
$\{29\}$
- D
$\{28, 30\}$
Answer: C.
View full solution →$f: Z \rightarrow \mathrm{N} \cup\{0\}^{2} \tan f(x)=10^{2}$ હોય, તો વિધય નો પ્રકાર જણાવો.
- A
એક$-$એક વિધેય
- ✓
- C
અનેક$-$એક વિધેય
- D
$f (x)$ એ વિધય નથી.
Answer: B.
View full solution →વિધેયના મુખ્ય પ્રકાર કેટલા છે $?$
Answer: D.
View full solution →અચળ વિધેયના વિસ્તારમાં કેટલાં ઘટક હોય ?
View full solution →$p: \mathrm{R} \rightarrow \mathrm{R}, p(t)=2 t^{2}-t+1, t \in \mathrm{R}$ વિધેયનો પ્રકાર જણાવો.
View full solution →$f(x)=x^{2}-3 x+1 \text { th } f(-1)$ કેટલા થાય $?$
View full solution →$f(x)=3 x-5, x \in \mathrm{N} \text { sift } f(x)=16$ હોય, તો $x$ ની કિંમત જણાવો.
View full solution →$h(x)=2, x \in \mathrm{N}$ એ કેવું વિધેય છે?
View full solution →$f: \mathrm{A} \rightarrow \mathrm{B}, \mathrm{A}=\{1,2,3\}, \mathrm{B}=\{0,1,2,3,4,5,6,7\} \text { તો } f(x)=3 x-2$ હોય, તો વિધેયનો વિસ્તાર મેળવો.
View full solution →જો $f(x)=a+b x \text { 2t-i } f(0)=5, f(3)=20$ હોય, તો વિધેયનું ચોક્કસ સ્વરૂપ મેળવો.
View full solution →$x$ એકમો માટે ઉત્પાદન$-$ખર્ચનું વિધેય $C(x)=50+2 x+\sqrt{x}$ હોય, તો $25$ એકમો માટે ઉત્પાદન$-$ખર્ચ શોધો.
View full solution →જો વાસ્તવિક વિધેય $f(x)=x+\frac{2}{x+1}, x \in \mathrm{R}-\{-1\}$ હોય, તો $f (1) – f (0)$ ની કિંમત શોધો.
View full solution →જો વાસ્તવિક વિધય $f(x)=\frac{x^{3}-27}{x^{2}+3 x+9}$ હોય, $x$ તો ની કઈ કિંમત માટે પ્રતિબિંબ શૂન્ય મળે $?$
View full solution →જો $f(x)=\frac{x^{2}-5 x+6}{x-2}, x \in Z-\{2\} $ અને $g(x)=x-3, x \in Z-\{2\}$ હોય, તો વિધેયોની સમાનતા ચકાસો.
View full solution →જો $f(x)=3 x^{2}-4 x+36$ હોય, તો $1$ ની કઈ કિંમત માટે $f (3x) = 3f (x)$ થાય $?$
View full solution →$g(x)=\frac{x^{2}-9}{x-3}, $ જ્યાં $ x \in Z-\{3\}$ હોય, તો સાબિત કરો કે $g(1) - g(0) + g(2) = 6$
View full solution →$f : \mathrm{N} \rightarrow Z, f(x)=3 x-x^{2}, x \in \mathrm{N}, $ તો $f(x+1)-f(x)$ ની કિંમત મેળવો.
View full solution →$f : R \rightarrow R, f(x)=x^{2}+5 x-6$ હોય, તો વિધય નો પ્રકાર જણાવો.
View full solution →