MCQ
$f(x)=5 \cos\ x+12 \sin\ x$ નું મહતમ મુલ્ય $....... $ છે $x\in R$
  • $13$
  • B
    $12$
  • C
    $5$
  • D
    $17$

Answer

Correct option: A.
$13$
$ - \sqrt {{a^2} + {b^2}} \le a\cos x + b\sin x \le \sqrt {{a^ + } + {b^2}} $ પરથી,
$ - \sqrt {25 + 144} \le 5\cos x + 12\sin x \le \sqrt {25 + 144} $
$\therefore - 13 \le f\left( x \right) \le 13$
$f$ નું મહતમ મુલ્ય $13$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_{1 / 4}^{3 / 4} \cos \left(2 \cot ^{-1} \sqrt{\frac{1-\mathrm{x}}{1+\mathrm{x}}}\right) \mathrm{dx}$=...................... 
ધારો કે   $\mathrm{L}_1: \overrightarrow{\mathrm{r}}=(\hat{\mathrm{i}}-\hat{\mathrm{j}}+2 \hat{\mathrm{k}})+\lambda(\hat{\mathrm{i}}-\hat{\mathrm{j}}+2 \hat{\mathrm{k}}), \lambda \in \mathrm{R}$ $\mathrm{L}_2: \overrightarrow{\mathrm{r}}=(\hat{\mathrm{j}}-\hat{\mathrm{k}})+\mu(3 \hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}+\mathrm{p} \hat{\mathrm{k}}), \mu \in \mathrm{R}$ અને  $L_3: \overrightarrow{\mathrm{r}}=\delta(\ell \hat{\mathrm{i}}+\mathrm{m} \hat{\mathrm{j}}+\mathrm{n} \hat{\mathrm{k}}) \delta \in \mathrm{R}$ એ ત્રણ એવી રેખાઓ છે કે જેથી $L_1$ એ $L_2$ ને લંબ છે તથા $L_3$ એ $L_1$ અને $L_2$ બંનેને લંબ છે. તો $L_3$ પર આવેલ બિંદુ__________ છે. 
ધારો કે $R$ એ ' $(a, b) R(c, d)$ તો અને તો જ $a d-b c$ એ $5$ વડે વિભાજ્ય છે' દ્વારા વ્યાખ્યાયિત $Z \times Z$ પરનો એક સંબંધ છે. તો $R$ એ__________.
જો $AB$ નું મધ્યબિંદુ $C$ હોય અને $P$ એ $AB$, ની બહારની બાજુનું કોઈપણ બિંદુ હોય, તો......
વક્ર્નો કોઇ સ્પર્શકનો $y-$ અક્ષ પરનો અંત:ખંડ એ સ્પર્શબિંદુના $y-$ યામના વર્ગના સમપ્રમાણ હોય તો વક્રનુ સમીકરણ મેળવો. (જ્યા $c_1$ અને $c_2$ એ અચળાંક છે)
જો $A^T$ એ શ્રેણિક $A = \left[ {\begin{array}{*{20}{c}}
0&0&a\\
0&b&c\\
d&e&f
\end{array}} \right],$ નો પરિવર્તિત શ્રેણિક છે કે જ્યાં $a, b, c, d, e$ અને $f$ એ પૂર્ણાંક છે કે જેથી $abd\,\ne \,0,$ આ આવા શ્રેણિકની સંખ્યા મેળવો કે જેથી $A^{-1} = A^T$ થાય.
જો $a,\,\,b$ અને $c$ એ શૂન્યતર સદીશો છે કે જેથી $(a \times b) \times c = \frac{1}{3}|b||c|a.$ જો $\theta$ એ સદીશો $b$ અને $c$ વચ્ચેનો લઘુકોણ હોય તો $\sin \theta $ મેળવો.
જો સ્પર્શક રેખા $x\cos \alpha + y\sin \alpha = p$ એ વક્ર ${x^m}{y^n} = {a^{m + n}}$ ને સ્પર્શે તે માટેની શરત ${P^A}{m^n}{n^m} = {A^A}.{a^A}{\cos ^m}\alpha .\sin \alpha $ તો $A =\ ........$
જો $\phi \,(x) = {\log _5}\,{\log _3}\,x;$ તો $\phi '\,(e)$ મેળવો.
$\int_{}^{} {\frac{{{x^{e - 1}} + {e^{x - 1}}}}{{{x^e} + {e^x}}}dx = } $