MCQ
$f(x)=\left(\frac{1}{3}\right)^x, x \in R$ એ $ .......... $ વિધેય છે.
  • A
    વધતું
  • B
    ઘટતું
  • C
    અસતત
  • D
    અચળ

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}\lambda &{ - 1}&4\\{ - 3}&0&1\\{ - 1}&1&2\end{array}} \right]$ નો વ્યસ્ત તોજ મળે જો . . .
${F_1}(x) = \int_2^x {(2t - 5)\,dt} $ અને ${F_2}(x) = \int_0^x {2t\,dt,} $ ના છેદબિંદુ મેળવો.
ઊગમબિંદુથી રેખા $ \left\{ \left( 4+3k,2+4k,4-5k\right )|k \in R\right\} $ નું લંબઅંત૨ $...... .$
જો  $A=$ $\left[ {\begin{array}{*{20}{c}}{5a}&{ - b}\\3&2\end{array}} \right]$ અને $A\;adj\;A = A\;{A^T},$તો $5a+b= $. . . . .
એક ગોલક આકારના ફુગ્ગામાં $4500\pi $ ઘનમીટર હિલીયમ વાયુ ભરેલો છે.લીકેજને લીધે તેમાંથી $72\pi $ ઘનમીટર/મિનીટના દરે વાયુ બહાર નીકળે છે. લીકેજ પછીથી $49 $ મિનિટ પછી ફુગ્ગાની ત્રિજયા ઘટવાનો દર મેળવો.
$\int e^x \sec x\ (1+\tan x)\ d x=\ ..........$
જો વિધેય $f :R \to R$ ; $f\left( x \right) = \left\{ \begin{array}{l}
5,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,if\,\,\,\,\,\,\,x \le 1\,\,\,\,\,\,\,\\
a + bx,\,\,\,\,if\,\,\,\,\,\,1 < x < 3\\
b + 5x,\,\,\,\,if\,\,\,\,\,\,3 \le x < 5\\
30,\,\,\,\,\,\,\,\,\,\,if\,\,\,\,\,\,\,x \ge 5
\end{array} \right.\,\,\,\,$ તો  $f$ એ . . . . 
જો રેખા $x = \frac{{y - 1}}{2} = \frac{{z - 3}}{\lambda }$ અને સમતલ $x + 2y + 3z = 4$ વચ્ચેનો ખુણો ${\cos ^{ - 1}}\left( {\sqrt {\frac{5}{{14}}} } \right)$ હોય,તો $\lambda =\ .........$
જો $\left| {\,\begin{array}{*{20}{c}}{x - 1}&3&0\\2&{x - 3}&4\\3&5&6\end{array}\,} \right| = 0$ તો $x =$
ધારો કે $\mathrm{P}(3,2,3), \mathrm{Q}(4,6,2)$ અને $\mathrm{R}(7,3,2)$ એ $\triangle \mathrm{PQR}$ ના શિરો બિંદુઓ છે. તો ખૂણો $\angle \mathrm{QPR}=$_____________.