MCQ
$\int e^x \sec x\ (1+\tan x)\ d x=\ ..........$
  • A
    $e^x \cos x+c$
  • B
    $e^x \sec x+c$
  • C
    $e^x \sin x+c$
  • D
    $e^x \tan x+c$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${x^4}{e^{ - {x^2}}}$ ની મહત્તમ કિમત મેળવો.
વિધેય $f\left( x \right) = {\cos ^2}\left( {\sin x} \right) + {\sin ^2}\left( {\cos x} \right)$ નુ આવર્તમાન મેળવો.
વિકલ સમીકરણ $2 x \frac{d y}{d x}-y=3$ ના ઉકેલ ____________ દર્શાવે છે.
જો $f:R \to R$ પરનું વિધેય છે, જયાં $f\left( x \right) = \left[ x \right]\cos \left( {\frac{{2x - 1}}{2}} \right)\pi $, જયાં $\left[ x \right]$ એ મહતમ પૂર્ણાંક વિધેય છે, તો $ f$ એ.. . . . .
જો $y = {\cot ^{ - 1}}{(\cos 2x)^{1/2}}$ , તો $x = \frac{\pi }{6}$ આગળ $\frac{{dy}}{{dx}}$ ની  કિંમત મેળવો.  
$R$ ત્રિજ્યા ધરાવતા ગોલકની અંદર આવેલ મહત્તમ ઘનફળ વાળા નળાકારની ત્રિજ્યા મેળવો. 
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = (a{e^{bx}} + c\cos mx)$ નો ઉકેલ મેળવો.
બે પથ્થર કે જેને વારાફરતી લંબરૂપે ઉપર ફેકવામાં આવે છે તેના ગતિના સમીકરણો અનુક્રમે $s = 19.6t - 4.9t^2 $ અને $s = 9.8t - 4.9t^2$  છે. પ્રથમ પથ્થરની મહત્તમ ઊચાઇ $h $ છે. જ્યારે પ્રથમ પથ્થર મહત્તમ ઊચાઇએ હોય ત્યારે બીજા પથ્થરની ઊચાઇ =...
$\begin{vmatrix}\log_31024&\log_83\\\log_38&\log_49\end{vmatrix}\times\begin{vmatrix} \log_3 &\log_43\\\log_34&\log_34\end{vmatrix}=.......$
કોઈક મર્યાદાઓની અસમતા સંરતીથી રચતા શક્ય ઉકેલના પ્રદેશના શીરોબિંદુઓ $(0,10),(5,5),(15,15),(0,20)$ છે. ધારો કે $Z=px+2x$ જયા $p,q>0$ જો $Z$ ની મહતમ કીમત શિરોબિંદુ $(15,15)$ અને $(0,20)$ બંને આચળ મળે, તો $p$ તથા $q$ વચ્ચેના સબંધ $......$ છે.