Question
ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી?

Answer

શિક્ષકને ઠપકો આપવો પડે એવું પોતાના હાથે થઈ જાય અથવા શિક્ષકને તેમ લાગે તો એ વાત ગાંધીજીને માટે અસહ્ય થઈ પડતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free