Question
ગાંધીને ક્યાં કારણોસર કસરત પ્રત્યે અણગમો હતો ?

Answer

ગાંધીજીને કસરત પ્રત્યે અણગમો થવાનાં કારણો
$(1)$ સિંધીજીનો શરમાળ સ્વભાવ અને
$(2)$ કસરતની તાસ ફરજિયાત થતાં પિતાની સેવા કરવામાં વિધ્ન.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free