ગેલ્વેનોમીટરના સ્કેલ માપને $25 $ સમાન વિભાગ પાડવામાં આવે છે.ગેલ્વેનોમીટરનો અવરોધ $100 \,\Omega$ છે.ગેલ્વેનોમીટરની વિધુત સંવેદિતા $ 4 × 10^{-4} \,A/div.$ છે.ગેલ્વેનોમીટર $2.5 \,volt$ માપવા માટે કેટલા .................... $ohm$ અવરોધ શ્રેણીમાં જોડવો પડે?
Download our app for free and get started